માઁ મને ઘનશ્યામ રમાડવા દે (૨), નાનો એવો ઘનશ્યામ છે માડી તમારો ૧/૨

માઁ મને ઘનશ્યામ રમાડવા દે,
	માઁ મને ઘનશ્યામ રમાડવા દે...ટેક.
નાનો એવો ઘનશ્યામ છે માડી તમારો,
	તે તો લાગે છે મને, પ્રાણ થકી પ્યારો (૨)
	 માડી તારા ઘરનું કરું કામ તું કહે...પણ મને૦ ૧
નાનકડો ઘનશ્યામ છે કેવો મજાનો,
	તે તો છે માડી મારો, અંતર ખજાનો (૨)
	 ભલે ઘડી માતા મને વઢી તું લે...પણ મને૦ ૨
લગની લાગી છે મને તારા ઘનશ્યામની,
	તેના વિયોગે માડી, ઝૂરું દિન જામની (૨)
	 જ્ઞાનજીવન કહે મારું સર્વસ્વ લે...પણ મને૦ ૩

 

 

મૂળ પદ

માઁ મને ઘનશ્યામ રમાડવા દે

મળતા રાગ

દરબારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
જાગો રે ઘનશ્યામ
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
તમે એક સાંભરો
Studio
Audio
0
0