રંગમેં રોરત હે, રંગરેલરી રંગમેં રોરત હે, રંગરેલરી,..૪/૪

રંગમેં રોરત હે, રંગરેલરી, રંગમેં રોરત હે, રંગરેલરી,
રોરે રંગરેલ દોરે મોરી ગેલરી. રંગ૦ટેક
રંગ ગગરિયાં કરમે હી લીની, મોહીકુ રસબસ કીનીરી. રંગ૦૧
બહુ વિધ સુંદર ખેલ બનાયો, કરત મોહનમન ભાયોરી. રંગ૦ર
કેસે ભરું જમુનાજીકો, પાની, ખેલત કાન ગુમાનીરી. રંગ૦૩
બ્રહ્માનંદ રમે હરિ હોરી, દેખત ગોપ કિશોરીરી. રંગ૦૪

મૂળ પદ

બ્રજમેં ખેલત હોરી બ્રજરાજરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી