વ્રજમેંહી સુંદરવર ઘનશ્યામ, ખેલત જમુના તીરરી, ૧/૧

વ્રજમેંહી સુંદરવર ઘનશ્યામ, ખેલત જમુના તીરરી,
વ્રજરાજ વિહારી ; ટેક
નિરખત લાજત કોટિક કામ, શોભિત હે દોઉ વીરરી. વ્રજ૦૧
સુખનિધિ ખેલત વ્રજજન સાથ, અજબ અલોકિક અંગરી. વ્રજ૦ર
હરિવર પિચકારી લઇ હાથ, મારત ભરી ભરી રંગરી. વ્રજ૦૩
બૈયાં પકરત હે કરી જોર, રોરત બોરત રંગમેંરી. વ્રજ૦૪
નટવર નાગર નવલ કિશોર, વ્રજજનકે સંગમેંરી. વ્રજ૦પ
મિલકે ખૂબ મચાયો ખેલ, નિરખે મગન વ્રજનારીયાં. વ્રજ૦૬
ખેલત અલબેલી અલબેલ, મારત હે પિચકારીયા. વ્રજ૦૭
પિયાજીકે શોભિત સુંદર પાગ, રંગ અજબ કરી રંગીયાં. વ્રજ૦૮
ફરી ફરી ગાવત ખેલત ફાગ, અતિ રંગભીની અંગીયાં. વ્રજ૦૯
ઝગરત અરસપરસ રંગ જાન, પીય પ્યારી દૌ પ્રીતસે. વ્રજ૦૧૦
મનહર બાજત મોરલીકી તાન, રસિક અલોકિક રીતસે. વ્રજ૦૧૧
ઘુમત કૌકી સુનત નહીં કોય, પરત હે ધૂમ ગુલાલકી. વ્રજ૦૧ર
હરખત દેવ કતોહલ હોય, નિરખ છબી નંદલાલકી. વ્રજ૦૧૩
ઉડત હે કેસર રંગ અબીર, ખબર નહીં નિજ પારકી. વ્રજ૦૧૪
મદ કરી મારત નવલ અહીર, અંગીયાં રંગત વ્રજનારકી. વ્રજ૦૧પ
મોહન ફૂલ તોરા શીશ, નવલ કલંગી શોભતી. વ્રજ૦૧૬
હેત કરી ગાવત રાગ હલીસ*, ગોપ ત્રિયા મન લોભતી. વ્રજ૦૧૭
વિધિ વિધિ વાજત તાલ મૃદંગ, વંશી મધુરે સ્વર બાજહી. વ્રજ૦૧૮
ઘેરી શરણાઇ મોર ચંગ, રીત અલોકિક રાજહી. વ્રજ૦૧૯
ઝૂમત રાધે માધો દોઉ, ગાવત આનંદ ગારીયાં. વ્રજ૦ર૦
મુનિવર દેખ કતોહલ જોઉ, હરખ મગન લે તારીયાં. વ્રજ૦ર૧
કરત હે પ્રીતમ પ્યારી ખ્યાલ, ભરત ગુલાલકી ઝોરીયાં. વ્રજ૦રર
દોઉ મિલ ગાવત ગીત રસાલ, બોલત હો હો હોરીયાં. વ્રજ૦ર૩
ગિરધર દોડત ગોપી ગેલ, જોર પકર રંગ રોરહી. વ્રજ૦ર૪
શોભિત છોગાળો રંગ છેલ, બાંઇયાં રસિક મરોરહી. વ્રજ૦રપ
કુંવરી રાધા અરુ નંદનંદન, રમત કૌહું નહીં હારીયાં. વ્રજ૦ર૬
બલબલ જાવત બ્રહ્માનંદ, અખંડ રહો પીય પ્યારીયાં. વ્રજ૦ર૭
* હલીસ રાગનાં પદો.

મૂળ પદ

વ્રજમેંહી સુંદરવર ઘનશ્યામ, ખેલત જમુના તીરરી,

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી