ઓરડા લીપાઓ ઓસરી લીપાઓ, પ્રથમ શ્રી ગણેશ બેસારો રે ૧/૧

ઓરડા લીપાઓ ઓસરી લીપાઓ,
  પ્રથમ શ્રી ગણેશ બેસારો રે, મારા ગણેશ દુંદાળા...ટેક.
ગણેશ દુંદાળા ને ફાંદે રૂપાળા,
		ગણેશજી વરદાન દેજો રે...મારા૦ ૧
શ્રી ગણેશ ને શ્રીજી પરમેશ,
		તમે આવે રંગ રહેશે રે...મારા૦ ૨
દાદાની જાને મારા શ્રીજીને શણગારો,
		લડાવો પ્રાણ આધારને રે...મારા૦ ૩
દાદાની જાને રૂડી માણકી શણગારો,
		શ્રીજી છે માણકીનો અસવાર રે...મારા૦ ૪
દાદાની જાને રૂડો રથ શણગારો,
		રથ હાંકશે સહજાનંદજી રે...મારા૦ ૫

 

 

મૂળ પદ

ઓરડા લીપાઓ ઓસરી લીપાઓ, પ્રથમ શ્રી ગણેશ બેસારો રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ઉત્તમ લગ્નગીત
Studio
Audio
0
0