સુંદર શ્યામ, સુંદર શ્યામરો સુજાન, પ્યારો મોરલી બજાવત.૩/૪

સુંદર શ્યામ, સુંદર શ્યામરો સુજાન, પ્યારો મોરલી બજાવત. સુ૦
ગૌધનહુકે લાર, ગલે શોભે ગુંજા હાર ;
સંજ્યાકે સમયે બ્રજ, વનહુકે નીકે ચલ આવત. સું૦૧
કરુણા નિધાન કાન, ગાતે મુખ ઘેરી તાન ;
બ્રજ જુવતીકે પ્રાણ, સમ મન ભાવત. સું૦ર
બ્રહ્માનંદ પિયા જુકી, માધુરી મુરતી દેખી ;
મન ક્રમ વચન છબી પર, બલ બલ જાવત. સું૦૩

મૂળ પદ

કહું સાચી બાત

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી