ગિરિધર જમુના કે ઘાટ, ખેલત હોરી, ગિરિધર જમુના કે ઘાટ, ખેલત હોરી.૧/૪

ગિરિધર જમુના કે ઘાટ, ખેલત હોરી, ગિરિધર જમુના કે ઘાટ, ખેલત હોરી.વેતાં રોકે છે વાટ      ખેલત હોરી.
ફાડ્યો ચીર જાવા કાંઇ દેસાં, અણરો હોય છે ઉચ્ચાટ      ખે૦૧
રસિક શ્યામ સુંદર ભર રાખ્યા, કેસરરા રંગ માટ.         ખે૦ર
મોહન છેલ અલૌકિક માંડ્યો, નટવર ખેલ નિરાટ.         ખે૦૩
બ્રહ્માનંદ રે શ્યામ સોહાગી, ખૂબ રચ્યો નીકો ઠાઠ.         ખે૦૪ 

મૂળ પદ

ગિરિધર જમુના કે ઘાટ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી