પોઢો પોઢો વાલા, મારા ઘનશ્યામ લાલા, પ્રાણ પ્યારા, પોઢો પોઢો આંખલડીના તારા ૧/૧

પોઢો પોઢો વાલા, મારા ઘનશ્યામ લાલા, પ્રાણ પ્યારા,
			પોઢો પોઢો આંખલડીના તારા...ટેક.
ઉતારો હરિ આ શણગાર, પહેરો ધોતી હૈયા કેરા હાર;
    આવો પોઢી જાઓ, મારે મનડે ભાવો, પ્રાણ પ્યારા...પોઢો૦ ૧
મેં તો પલંગ પાથર્યો ખાંતે, મારા બાલુડા પોઢો નિરાંતે;
     રમી થાક્યા હશો, હરિ હૈયે વસો, પ્રાણ પ્યારા...પોઢો૦ ૨
માતા ભક્તિએ પોઢાડયા વાલો, પોઢયા પલંગે ધર્મનો લાલો;
     સૂઈ ગયા જીવન, કહે જ્ઞાનજીવન, પ્રાણ પ્યારા...પોઢો૦ ૩

 

 

મૂળ પદ

પોઢો પોઢો વાલા, મારા ઘનશ્યામ લાલા

મળતા રાગ

હું તમારો થયો, તમે મારા થયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હર્ષિત બૈદ
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
પોઢો પ્રાણ આધાર
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા પ્રાણ પ્રીતમ
Studio
Audio
0
0