પોઢો પોઢો પ્યારા ઘનશ્યામ, પોઢી જાઓ બાલુડા, ઘણી રાત ગઈ મારા શ્યામ ૧/૧

પોઢો પોઢો પ્યારા ઘનશ્યામ, પોઢી જાઓ બાલુડા,
	ઘણી રાત ગઈ મારા શ્યામ, પોઢી જાઓ બાલુડા...ટેક.
જમી રમી હરિ તમે થાકી ગયા,
ઘણા લોકો દર્શન કરી સુખી થયા,
		હવે પોઢો પોઢો મારા બાળ...પોઢો જાઓ૦ ૧
પ્રીતે પ્યારા પ્રભુજી પલંગ પાથરું,
સ્નેહે શ્યામળા તમારી સેવા કરું,
		સૂઈ જાઓ મારા શણગાર...પોઢી જાઓ૦ ૨
ભક્તિ માતાએ વ્હાલાને વિનંતિ કરી,
પોઢયા અનંત ભુવન કેરા ધણી હરિ,
		કહે જ્ઞાનજીવન સૂતા શ્યામ...પોઢી જાઓ૦ ૩

 

 

મૂળ પદ

પોઢો પોઢો પ્યારા ઘનશ્યામ, પોઢી જાઓ બાલુડા

મળતા રાગ

ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હર્ષિત બૈદ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
પોઢો પ્રાણ આધાર
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા પ્રાણ પ્રીતમ
Studio
Audio
0
0