ખેલત નંદકિશોર, સલૂણો હોરી..૨/૪

ખેલત નંદકિશોર, સલૂણો હોરી, ખેલત નંદકિશોર, સલૂણો હોરી,
શ્યામ ચતુર ચિત્ત ચોર,         સલૂણો હોરી.
નંદકુંવર કાંઇ બરજો ન માને, પકડત જોરાજોર. સ૦૧
નાના કરત ફાડ કર નાખી, સાલુડારી કોર.       સ૦ર
શ્યામ વરન ઘનશ્યામ લાડીલો, રાધા શુભ તન ગોર.    સ૦૩
બ્રહ્માનંદરા નાથરી રમત છે, મારે જીવન દોર.   સ૦૪ 

મૂળ પદ

ગિરિધર જમુના કે ઘાટ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી