લટકાળો નંદલાલ રમે છે હોરી..૩/૪

લટકાળો નંદલાલ, રમે છે હોરી, લટકાળો નંદલાલ;
	અજબ બન્યો છે તાલ, રમે છે હોરી...ટેક.
રંગ કતોહળ હોય રયો હે, ઊડે છે અબીર ગુલાલ...રમે૦ ૧
	છેલ ચતુર બ્રજરાજ રે શોભે, તિલક મનોહર ભાલ...રમે૦ ૨
સબહી કામ તજીને સજની, રમત જોવા હાલ...રમે૦ ૩
	બ્રહ્માનંદરો નાથજી કરસી, ફગુવા માંહી નિહાલ...રમે૦ ૪
 

મૂળ પદ

ગિરિધર જમુના કે ઘાટ

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
હોરી કે ખેલમેં
Studio
Audio
0
0