વ્રજમેં ખેલે છે ફાગ, રસીલો જો, વ્રજમેં ખેલે છે ફાગ, રસીલો જો ;૪/૪

વ્રજમેં ખેલે છે ફાગ, રસીલો જો, વ્રજમેં ખેલે છે ફાગ, રસીલો જો ;
ગાવે છે સુંદર રાગ, રસીલો જો.
ગોપી ગ્વાલ ભીડ અતિ માતી, મારગ ન જડે માગ. રસીલો ૦૧
અબીર ગુલાલકી આમા સામી, ધૂમ રહી છે લાગ. રસીલો ૦ર
કેસરસું કરી કાના કુંવરરી, પલળ ગઇ હે પાઘ. રસીલો ૦૩
બ્રહ્માનંદરા નાથરી રમત, દીઠી જણરા ભાગ. રસીલો ૦૪

મૂળ પદ

ગિરિધર જમુના કે ઘાટ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી