ઘનશ્યામ ચાલ ઘનશ્યામ ચાલ ૧/૧

ઘનશ્યામ ચાલ ઘનશ્યામ ચાલ,
	ઘનશ્યામ ચાલ ચાલ ચાલ ઘનશ્યામ ચાલ;
	મારી સાથે તું રમે તો, થઈ જાઉં માલામાલ...ઘન૦ ટેક.
આપણે સરખેસરખી જોડ, મારા પૂરા કરને કોડ;
	અરે ઓ ભક્તિમાતાના બાલ, જલ્દી ચાલ ચાલ ચાલ...ઘન૦ ૧
આપણે રમત રમશું ઝાઝી, હું તો કરીશ તને રાજી;
	જો જે તું ના કહેતો કાલ, જલ્દી ચાલ ચાલ ચાલ...ઘન૦ ૨
તારી રાહે મિત્રો વાલા, ઘના રટે તારી માલા;
	થયો જ્ઞાનજીવનને વાલ, જલ્દી ચાલ ચાલ ચાલ...ઘન૦ ૩
 

મૂળ પદ

ઘનશ્યામ ચાલ ઘનશ્યામ ચાલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
શિવમ
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
શિશિર પાંડે
ઘનશ્યામ ચાલ
Studio
Audio & Video
0
0