મારું સર્વ છો તમે શ્યામ, મારુ હૈયું તમારું ધામ ૩/૪

મારું સર્વ છો તમે શ્યામ, મારુ હૈયું તમારું ધામ...ટેક.
મજાથી મોહન મંદિર મારે, સુખ માણો સુખધામ...મારુ૦ ૧
સર્વના કારણ તારણ મારા, તમે છો ઠર્યાનું ઠામ...મારુ૦ ૨
અંતર ટળતા તમને મળતા, ગયાં દુ:ખ તમામ...મારુ૦ ૩
જ્ઞાનજીવનના જીવન તમે, મારાં છો ધન ને ધામ...મારુ૦ ૪

 

 

મૂળ પદ

મને વ્હાલા છો ઘનશ્યામ, હું તો રટું તમારું નામ

મળતા રાગ

મૈં ધરું તિહારો ધ્યાન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલમ
Studio
Audio & Video
0
0
 
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
સંગીતના સથવારે
Studio
Audio
0
0