સિદ્ધેશ્વર દેવની બલિહારી રે, એની મૂર્તિ મનોહર પ્યારી ૩/૪

સિદ્ધેશ્વર દેવની બલિહારી રે, એની મૂર્તિ મનોહર પ્યારી ટેક૦
કાજુ કુંડળ કાને લળકે રે, વળી ચંદ્ર કપાળે ઝળકે રે ;
એને ગંગ જટામાંહી ખળકે રે. સિ૦ ૧
એના ગાયા છે ગુણ શેષ રે, કંઇક અમર થયા ઉપદેશે રે ;
શોભે નીલકંઠ નર વેશે રે. સિ૦ ર
શોભે મસ્તક ફૂલના તોરા રે, ચિદ્રધ્યાયી અધિક ચિત્ત ચોરા રે.
ગુણનાથ શંભુ તન ગોરા રે. સિ૦ ૩
એ તો દેવના દેવ કહાવે રે, એને પૂજે તે મહા સુખ પાવે રે ;
બ્રહ્માનંદ હેતે ગુણ ગાવે રે. સિ૦ ૪

મૂળ પદ

સિદ્ધેશ્‍વર શ્યામ સુંદર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
કાંતિભગત

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0