દુનિયાના સર્કસમાં,અમે જોકરિયા તારા ૧/૧

 દુનિયાના સર્કસમાં, અમે જોકરિયા તારા;
	પગાર વગરના નાથ અમે, નોકરિયા તારા...દુનિયા૦ ૧
હલાવો તો હલીએ, અમે જમાડો તો જમીએ;
	બેસાડો તો બેસીએ, અમે ખસાડો તો ખસીએ...દુનિયા૦ ૨
ચલાવો તો ચાલીએ, અમે ઊભા રાખો ત્યાં રહીએ;
	રાજી થાઓ તમે એટલે, અમે રાજી થઈએ...દુનિયા૦ ૩
પ્રાણ પૂરો તો પ્રાણવંતા, નહિ તો જડ જ રહીએ;
	આનંદ અમને એટલો વાલા, ગોવિંદ તમને ગમીએ...દુનિયા૦ ૪
તમારા ગમતામાં હરિ, હરપળ અમે જીવીએ;
	પાડો વગાડો પછાડો તોય, સદા હસતા રહીએ...દુનિયા૦ ૫ 
 

મૂળ પદ

દુનિયાના સર્કસમાં,અમે જોકરિયા તારા

મળતા રાગ

મીટલડી મારી રે વાલે મને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
શ્રીજીના જોકરિયા
Studio
Audio
0
0