દુ:ખહર શ્રી ઘનશ્યામ, હૃદે રહો પ્રીતમ આઠો જામ ૧/૨

દુ:ખહર શ્રી ઘનશ્યામ, હૃદે રહો પ્રીતમ આઠો જામ...ટેક.
હૈયાના હાર છો, તારણહાર છો,
	રટું તમારું સદા નામ...હૃદે રહો૦ ૧
મારા આધાર છો, મોહ મારનાર છો,
	મારે ઠર્યાનું છો ઠામ...હૃદે રહો૦ ૨
નર આકાર છો, અપરમપાર છો,
	સદા છો પૂરણકામ...હૃદે રહો૦ ૩
અંદર બાર છો, સદા સકાર છો,
	ધરો છો અવતારો તમામ...હૃદે રહો૦ ૪
ધર્મ ધરનાર છો, ધર્મકુમાર છો,
	જ્ઞાનજીવન કહે શ્યામ...હૃદે રહો૦ ૫

 

 

મૂળ પદ

દુ:ખહર શ્રી ઘનશ્યામ, હૃદે રહો પ્રીતમ આઠો જામ

મળતા રાગ

હર હર ગોપીનાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
શ્રીજીના જોકરિયા
Studio
Audio
0
0