મારા સલુણાઓ શ્યામ, મારા પ્યારા શ્રીઘનશ્યામ ૧/૧

મારા સલુણાઓ શ્યામ, મારા પ્યારા શ્રીઘનશ્યામ,
	આવો અંતરમાં રહોને મારા દામ...ટેક.
મારા હૈયા કેરા હાર છો, મારા આત્માના આધાર છો,
	મારા વાલમજી શણગાર છો...આવો૦ ૧
મારી આંખલડીના તારા છો, તમો પ્રાણ થકી મને પ્યારા છો,
	તમો સર્વથી ન્યારા ન્યારા છો...આવો૦ ૨
તમો મૂર્તિમંતો પ્રેમ છો, તમો ભક્તનું સર્વે ક્ષેમ છો,
	તમો દાસની માતા જેમ છો...આવો૦ ૩
તમો જ્ઞાનજીવનના પ્યારા છો, મા ભક્તિના દુલારા છો,
	સત્સંગીના પાલનહારા છો...આવો૦ ૪

 

 

મૂળ પદ

મારા સલુણાઓ શ્યામ, મારા પ્યારા શ્રીઘનશ્યામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હેમંત ચૌહાણ
શ્રીજીના જોકરિયા
Studio
Audio
0
0