જય શિવશંકર, જય શિવશંકર પાપ ખયંકર પ્યારે ૧/૧

જય શિવશંકર, જય શિવશંકર, પાપ ખયંકર પ્યારે (ર) ;ત્રિભૂવનસેં ગતિ રહિત નિરંતર (ર), અગનિત ચરિત તુમારે.      જ૦૧
અકળ અપાર પાર કોઉ ન લહે, નેતિ નિગમ પોકારે (ર) ;સબ જગસાર ઉદ્ધારણ સબકે (ર), ફીરત મનુજ તનુ ધારે.         જ૦ર
ગૌર વર્ણ તનુ તરુણ હરણ અઘ, આયે શરણ ઉગારે (ર) ;અભરાભરણ કરણ જગ મંગલ(ર), જનમ મરણ નિવારે.  જ૦૩
ગૌરી સંગ અંગ અતિ ઉમંગ, મુગટ ગંગ મતવારે (ર) ;અપને રંગ ઉમંગ અનોપમ (ર), ભવ ભય ભંજન હાંરે.    જ૦૪
મેટન ફંદ મંદ જન કેરે, આનંદ કંદ અપારે (ર) ;સબ જગવિંદ* છંદ+ જસ પાવન (ર), બ્રહ્માનંદ બલિહાંરે.         જ૦પ

જગવંદ્ય + વ્રજ ભાષાના છંદો શ્રી બ્રહ્મસંહિતામાં છે. 

મૂળ પદ

જય શિવશંકર, જય શિવશંકર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી