નૃપ દશરથ ગહર રઘુવર ખેલત..૧/૪

નૃપ દશરથ ગહર રઘુવર ખેલત, ડોલત બોલત હી તોતરાઇ. નૃ૦ટેક
ભઇયન સંગ લરે ઝગરે, બગરે સુધરે તાકી શુદ્ધ નાંઇ. નૃ૦૧
દિન દિન જન મન મોદ બઢાવત, લલિત દેખાવત તન લરકાઇ. નૃ૦ર
ઠમક ઠમક પગ ધરત ધરની પર, ઝમક ઝમક નેપુર ધુન લાઇ. નૃ૦૩
તેહી સુનકે કબુ મુદિત મનોહર, કબુ ડરપત નિરખિત નિજ છાંઇ. નૃ૦૪
કબહુક ધાય અનલ અહીં પકરત, જોર છોડાત કૌશલ્યા માઇ. નૃ૦પ
એહી વિધિ રામ અવધપુર વિલસત, બ્રહ્માનંદ નિરખ બલ જાઇ. નૃ૦૬

મૂળ પદ

નૃપ દશરથ ગહર રઘુવર ખેલત

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી