એક દિવસ આવોને મારે મંદિરીએ, આવો આવોને પ્રાણ આધાર ૧/૪

એક દિવસ આવોને મારે મંદિરીએ,
	આવો આવોને પ્રાણ આધાર...આવોને૦ ૧
બોલો કેદિ આવશો મારા વાલમજી,
	નહિં આવો તો મારા છે સમ...આવોને૦ ૨
તમે કહેશો તે તૈયારી રાખીશું,
	અમે પ્રેમનો ઢાળશું પલંગ...આવોને૦ ૩
તમ કારણે વાલા મારા બારણિયે,
	ઊભા રે’શું દિવસ અને રાત...આવોને૦ ૪
જ્ઞાનજીવન જુવે તમારી વાટલડી,
	તમે આપ્યો છે નાથ મને કોલ...આવોને૦ ૫

મૂળ પદ

એક દિવસ આવોને મારે મંદિરીએ, આવો આવોને પ્રાણ આધાર ૧/૪

મળતા રાગ

એક વણઝારી ઝીલણ ઝીલતી’તી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા સહજાનંદસ્વામી
Studio
Audio
0
0