સહજાનંદ સ્વામી મારે આપનું જ કામ છે, આપનું જ કામ છે આપનું જ કામ છે ૧/૧

 સહજાનંદ સ્વામી મારે આપનું જ કામ છે;
	આપનું જ કામ છે આપનું જ કામ છે...સહ૦ ૧
તમ વિના બીજું સર્વે માગવું હરામ છે;
	માયાની મૂડી મારે તમારું નામ છે...સહ૦ ૨
માન મોટપ ધન સ્ત્રીનું મારે શું કામ છે;
	સર્વોપરી હરિ મારે તુજમાં આરામ છે...સહ૦ ૩
હરિ હરિજન વિના સર્વે નકામ છે;
	વાલા મારે ઠરવાનું તું એક ઠામ છે...સહ૦ ૪
સ્વામિનારાયણ મહાપ્રભુ મારે સુખ ધામ છે;
	જ્ઞાનજીવન કહે મારે હૈયે એવી હામ છે...સહ૦ ૫ 
 

મૂળ પદ

સહજાનંદ સ્વામી મારે આપનું જ કામ છે

મળતા રાગ

બેસવું હોય તો બેસી જાજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
શ્રીજીના જોકરિયા
Studio
Audio
0
0