નરનારાયણ દોય, પ્રગટ ભયે નરનારાયણ દોય ;૪/૪

નરનારાયણ દોય, પ્રગટ ભયે નરનારાયણ દોય ;
ધર્મ ઋષિકે સદન અલૌકિક, આનંદ ઓછવ હોય. પ્ર૦૧
અબીર ગુલાલકી ધુમ ભઇ હે, છાંટત કુંકુંમ તોય ;
મહી માંખનકી કીચ મચાઇ, દેખી રહે સુર મોય. પ્ર૦ર
મંડપ રચે દ્વારકે આગે, થંભ કેલકે બોય ;
દેવ ત્રિયા મિલ મંગળ ગાવત, રંગ ભરે સબ હોય ; પ્ર૦૩
જન્મ લેત સમ સબ જીવનકે, દીને પાતક ખોય ;
બ્રહ્માનંદ સુફળ ભઇ અખિયાં, મૂરતિ મનોહર જોય. પ્ર૦૪

મૂળ પદ

પ્રગટ ભયે દો વીર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
નર નારાયણ દેવ મહિમા
Studio
Audio
0
0