કુંવર રંગીલે કાન, બેઠે રથ કુંવર રંગીલે કાન ;૩/૪

કુંવર રંગીલે કાન, બેઠે રથ કુંવર રંગીલે કાન ;
ધીરે ધીરે હાંકત રથકુ, ગાવત સુંદર તાન. બે૦૧
કંચનકો રથ બન્યો અલૌકિક, હય જોરે મસ્તાન ;
નટવર નાથ સહલકુ નીકસે, ગોકુલકેસુલતાન. બે૦ર
મિલમિલ જુથ સબે બ્રજબિનતા, કરતહરખ મુખગાન ;
નિરખ હરખ નિજ નિજ નેનસેં, હોત રૂપકો પાન. બે૦૩
ઇન્દ્રાદિક સુર દેખન આયે, છાયે નભ વિમાન ;
બ્રહ્માનંદ નવલ પ્રીતમકો, રહો નિરંતર ધ્યાન. બે૦૪ 

મૂળ પદ

રથ બેઠે બળવીર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી