ભજન કરે ને ભજન કરાવે , કરે ભજનનો પ્રકાશ ૧/૧

ભજન કરે ને ભજન કરાવે , કરે ભજનનો પ્રકાશ;
	(હવે, અમને) ક્યાંથી મળે, સાધુ ભજનપ્રકાશ...ટેક.
પંચ વર્તમાને પૂરો શૂરો, સદ્‌ગુરુ સમર્પિત આશ;
	જગત ખોટું જાણી પલકમાં, તજી સંસારી કાશ...ક્યાંથી૦ ૧
સાધનો કીધા એણે સંતમાં ભળીને, શત્રુ સમૂળ કર્યા નાશ;
	દેહભાવ ટાળી (દેહને સ્થાને) એણે મૂર્તિ રાખી, તજ્યો વિષયનો પાશ...ક્યાંથી૦ ૨
સદ્‌ગુરુ વચને દાખડો કરી, રાજી કર્યા અવિનાશ;
	દેહ પડયા પહેલા દેહને ત્યાગ્યો, લીધા પ્રભુજીમાં શ્વાસ...ક્યાંથી૦ ૩
પચીસ જૂને એણે પત્ર લખીને, પૂરી જણાવી આશ;
	જ્ઞાનજીવન કહે (છવીસ જૂન) વ્હાલોજી રીઝયા, રાખ્યો સદા નિજ પાસ...ક્યાંથી૦ ૪
 

મૂળ પદ

ભજન કરે ને ભજન કરાવે , કરે ભજનનો પ્રકાશ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
સારંગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલા
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ
સારંગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
સંગીતના સથવારે
Studio
Audio
0
0