હું તો છું હરિ કેવળ તમારે માટે; તારી મરજીમાં રહીશ હું શિર સાટે ૧/૪

 હું તો છું હરિ કેવળ તમારે માટે;
	તારી મરજીમાં રહીશ હું શિર સાટે...હું તો૦ ૧
તારો મહિમા શું ગાવું હું મુખવાટે;
	અક્ષરમુક્તો પ્રેમે તારાં ચરણ ચાટે...હું તો૦ ૨
આવો પ્રેમે પધારો ખાંતિલા ખાંતે;
	નાંખું હીંચકો હું તારા ગુણ ગાતે ગાતે...હું તો૦ ૩
તમે શૂળીનું દુ:ખ મટાડો છો કાંટે;
	આજ પ્રકટયા છો શ્રીજી જ્ઞાનજીવન માટે...હું તો૦ ૪ 
 

મૂળ પદ

હું તો છું હરિ કેવળ તમારે માટે; તારી મરજીમાં રહીશ હું શિર સાટે

મળતા રાગ

એક દિવસ આવોને મારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંર્કીતનદાસજીસ્વામી+હરિગુનદાસજીસ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
નીરવ વઘાસિયા
ખુમારી
Studio
Audio & Video
1
0