પ્રભુ પ્રેમે ઉપયોગ તમે મારો કરો; તમને ઠીક પડે તેમ મને વાપરો ૩/૪

પ્રભુ પ્રેમે ઉપયોગ તમે મારો કરો;
	તમને ઠીક પડે તેમ મને વાપરો...પ્રભુ૦ ૧
હું તો તમારી છું અને રહીશ સદા;
	મારા પ્યારા પિયુજી શા માટે ડરો...પ્રભુ૦ ૨
તારા કામમાં જેમ હું આવું તેમ;
	એવો વાલમ રાજીપે ઉપાય કરો...પ્રભુ૦ ૩
મારે વધારવો છે વ્હાલા આનંદ તારો,
	જ્ઞાન તમને સુખી કરે એમ કરો...પ્રભુ૦ ૪

 

 

મૂળ પદ

હું તો છું હરિ કેવળ તમારે માટે; તારી મરજીમાં રહીશ હું શિર સાટે

મળતા રાગ

એક દિવસ આવોને મારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
હરિગુનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
નીરવ વઘાસિયા
ખુમારી
Studio
Audio & Video
0
0