હરિ હૈયા તવ ચરણમાં મમ પુષ્પ મુકું છું, પ્રભુને પ્યારા હે ગુરુજી તમને યાચું છું ૧/૧

હરિ હૈયા તવ ચરણમાં મમ પુષ્પ મુકું છું, પ્રભુને પ્યારા હે ગુરુજી તમને યાચું છું..ટેક
ગુરુજી પ્રભુ જ્ઞાનથી હું થાઉં ભક્ત ખાસ, ગુરુજી તમે આપજો પરમ જ્ઞાન નો પ્રકાશ (૨)
			રહી ને તવ ચરણમાં, હું હરિ ને માંગુ છું...પ્રભુને પ્યારા
પ્યારા પ્રભુને મળવા મારે તમારો આધાર, હાથ પકડી રાખજો નઈ કરતા નિરાધાર (૨)
			જીવન મારુ તમને સોંપી વિનંતી કરું છું...પ્રભુને પ્યારા
અજાણ છું તવ શક્તિથી પણ એટલું જાણું છું, તમે પ્રભુ મેળવી દેનાર છો હું એટલું માનું છું (૨)
			સાંભળજો મુજ પ્રાર્થના, હું એટલું માંગુ છું...પ્રભુને પ્યારા 

 

 

મૂળ પદ

હરિ હૈયા તવ ચરણમાં મમ પુષ્પ મુકું છું, પ્રભુને પ્યારા હે ગુરુજી તમને યાચું છું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
ઉદય નારાયણ
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
શિશિર પાંડે
વહાલો યુવાન
Studio
Audio
0
0