જાગો નિજ જીવન બોલે, પંખીડાં વાણી, તમારી સજ્યામાં, મારી સાડી ચંપાણી ૧/૧

જાગો નિજ જીવન બોલે, પંખીડાં વાણી;
	તમારી સજ્યામાં, મારી સાડી ચંપાણી...જાગો૦ ૧
લોકડાની લાજ મારે, શ્યામળા વાલા;
	તમે તો નિ:શંક પોઢયા, નંદના લાલા...જાગો૦ ૨
સાસુડી ચકોર મારી, નણંદી ધુતારી;
	ગાવલડી દોવાને મિષે, આવી’તી બા’રી...જાગો૦ ૩
થાય છે અસુર મહી, વલોવા જાવું;
	મુક્તાનંદના નાથજી, ઘણું શું કહી સમજાવું...જાગો૦ ૪
 

મૂળ પદ

જાગો નિજ જીવન બોલે, પંખીડાં વાણી

મળતા રાગ

રાગ : પ્રભાતી ઢાળ : આજ સખી આનંદની હેલી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
પ્રભાતિયા - ૨
Studio
Audio & Video
0
0