હરિ વરિયા રે હરિ વરિયા, શીર પાસંગમાં દઈ હરિ વરિયા ૧/૧

હરિ વરિયા રે હરિ વરિયા, શીર પાસંગમાં દઈ હરિ વરિયા...ટેક.

જૂઠી જગતની આશ તજીને, જગનો જીવન વ્હાલા કરિયા...શીર૦ ૧

જેને વરે રે જમત્રાસ ન નાશે, તે સર્વે નર પરહરિયા...શીર૦ ૨

વ્હાલે પહેરાવ્યો મને અખંડ ચુડો, જેને દેખીને જમડા ડરિયા...શીર૦ ૩

મુક્તાનંદના નાથને મળતાં, કાળ તણે શિર પગ ધરિયા...શીર૦ ૪
 

મૂળ પદ

હરિ વરિયા રે હરિ વરિયા, શીર પાસંગમાં દઈ હરિ વરિયા

મળતા રાગ

પરજ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ભક્તિ રસ
Studio
Audio
0
0