ભોર સમે ઊઠી ભક્તિમાત નિત, શ્રીઘનશ્યામ જગાવે રે; ૧/૧


ભોર સમે ઊઠી ભક્તિમાત નિત, શ્રીઘનશ્યામ જગાવે રે;
	ઊઠો લાલ ધનમાલ નયન કે, ખેલન બાલ બોલાવે રે		...ભોર૦ ૧
શારદ નારદ મુનિ સનકાદિક, વેદ વિમલ જશ ગાવે રે;
	મગન ભયે મહાદેવ મનોહર, ડમરું ડાક બજાવે રે		...ભોર૦ ૨
તવ પદપંકજ રેણુ રસિકજન, સુરનર શિશ ચડાવે રે;
	દરશ પરશ કરી હરખ બઢાવત, તનકે તાપ બુઝાવે રે	...ભોર૦ ૩
જનમનરંજન ભવદુ:ખભંજન, ખંજન નયન ખોલાવે રે;
	પીતબસન કટિ કસન હસનમુખ, જીવનપ્રાણ જીમાવે રે	...ભોર૦ ૪
મેવા મિસરી પાક મીઠાઈ, કંચન થાર ધરાવે રે;
	દેવાનંદ સોઈ ધર્મકુંવર પર, વારંવાર બલજાવે રે		...ભોર૦ ૫
 

મૂળ પદ

ભોર સમે ઊઠી ભક્તિમાત નિત, શ્રીઘનશ્યામ જગાવે રે;

મળતા રાગ

પ્રાત: થયું મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
રામગ્રી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
જાગો રે ઘનશ્યામ
Studio
Audio
0
0