મુખડું મોહન નું જોઈ રહી છું મોહી મુખડું મોહન નું જોઈ ૧/૧

મુખડું મોહન નું જોઈ રહી છું, મોહી મુખડું મોહન નું જોઈ (૩)
આંખનું ફળ આજ મળયું છે મુજને, નીરખ્યા મે તત્પર હોઈ (૨)
	જન્મ મરણ નું દુઃખડું ટાળીને(૨),લીધા અંતર માં ખોઈ....મુખડું મોહન
પ્યારો વર પુરુષોત્તમ પામી, રાખું મારા મનને ઠોઈ (૨)
	જન્મ નું ફળ આજ મળ્યું છે મુજને(૨),ગાશું કાવલડી દોઈ ..... મુખડું મોહન
દેહ ધરીને લાવ અલોકિક,લીધો મેતો મન ધોઈ (૨)
	ભૂમાનંદને વાલે મુજ સામું(૨), જોયું શામળીયે છોઈ ..... મુખડું મોહન
 

મૂળ પદ

મુખડું મોહન નું જોઈ રહી છું મોહી મુખડું મોહન નું જોઈ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જયદેવ ગોસાઇ
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
નીરવ વઘાસિયા
શું કહુ કૃપા તમારી
Studio
Audio & Video
0
0