અસવાર સંગ અપાર જનની લાર લાંબી થાય છે (આચાર્યની સવારી)

અસવાર સંગ અપાર જનની લાર લાંબી થાય છે,
ગુણ ગાય વાજાં વાય જય જય થાય પુરમાં જાય છે;
	વાજે સુડંકા જોધ વંકા૨ ઉર અશંકા ધારિ છે,
		અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેંદ્રની અસવારી છે...૦૮
ગજ અગ્ર પાળા શસ્ત્રવાળા દિલ દયાળા છે ઘણા,
બંદૂક છોડે ચાલિ જોડે માન મોડે અરિ તણાં;
	બોકાનિ વાળી બહુ રુપાળી ભાળી ખળ ભયકારી છે,
		અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેંદ્રની અસવારી છે...૦૯
ગણનાથ જેવા તરુણ તેવા ઇભ એવા મન હરે,
ઉનમત્ત અંગે શ્યામ રંગે અતિ ઉમંગે સંચરે;
	મન મોહકારી સુંઢ ભારી સારિ તે શણગારી છે,
		અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેંદ્રની અસવારી છે...૧૦
ઘૂમે સુઘોડા થૈ સજોડા છે અછોડા હેમના,
ઝાંઝર સુઝમકે ધરણિ ધમકે ચરણ ઠમકે તેમના;
	ગળ માળની તન ઢાલની બહુ ચાલની બલિહારિ છે,
		અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેંદ્રની અસવારી છે...૧૧
રવિઅશ્વ સારો પણ બિચારો દેખિ હાર્યો દૂરથી,
નિર્ખવા ઢૂકે ચાલ ચૂકે માન મૂકે ઉરથી;
	મુખવાણિયે શું વખાણિયે ગતિ જાણિયે ઉરગારી છે,
		અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેંદ્રની અસવારી છે...૧૨
સોનેરિ સાજે શુભ વિરાજે અંગ તાજે બનિ રહે,
સહુયે વખાણ્યા રત્ન જાણ્યા ક્યાંથિ આણ્યા આ કહે;
	રિપુ સૈન્ય ભંજન ગર્વગંજન સ્વામિરંજનકારિ છે,
		અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેંદ્રની અસવારી છે...૧૩
વાજિંત્ર વાજે વૃષ્ટિ કાજે મેઘ ગાજે જે રિતે,
ભાલા સુભલકે ખડગ ઝળકે તડિત ચળકે તે રિતે;
	મળિ વાટ ઘાટ ઉચાટ તજિને નિરખતાં નરનારિ છે,
		અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેંદ્રની અસવારી છે...૧૪
છડિદાર વારંવાર જય ઉચ્ચાર ભક્ત લખો કરે,
ભૂસ્વર્ગના અરિવર્ગ૨ અધરમ સર્ગ સુણિ ઉરમાં ડરે;
	શું મેઘ જાણી મોર વાણી તાણીને ઉચ્ચારિ છે,
		અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેંદ્રની અસવારી છે...૧૫
ગુણવંત જ્ઞાની નિરભિમાની સંત ધ્યાની સંચરે,
વ્રત બૃહદ ધારી બ્રહ્મચારી નિર્વિકારી પરવરે;
	ગંભીર મન સુસ્થીર ફળ કે નીરના આહારી છે,
		અમરેંદ્ર કે સુનરેંદ્ર આચાર્યેંદ્રની અસવારી છે...૧૬
 
મૂળ પદ

અસવાર સંગ અપાર જનની લાર લાંબી થાય છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
મહર્ષિ પંડયા
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
આચાર્યની સવારી
Studio
Audio & Video
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
કરશન સાગઠીયા
કાફી

રઘુવીર કુંચલા
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત

જય ગઢવી

મંગલ ગઢવી
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
સંકીર્તન સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી