માઇ ઝૂલત હિંડોરે દેખે, છેલો નંદલાલ પ્યારો ૩/૪

માઇ ઝૂલત હિંડોરે દેખે, છેલો નંદલાલ પ્યારો ;
પ્યારી ભ્રખુભાનકી, દુલારી જ્યું ઝૂલાતરી. માઇ૦૧
કનક બન્યો હિંડોર, હીરહુકી નીકી દોર ;
રતન જડિત ડાંડી, સુંદર સોહાતરી. માઇ૦ર
નીકે બને નંદલાલ, ફૂલનકી નીકી માલ ;
નીકી અલબેલી રાધે, ઝૂલા મુખ ગાતરી. માઇ૦૩
શ્યામા શ્યામ રૂપ ધામ, દેખી લાજે કોટિ કામ ;
જુગલ જોરીપે બ્રહ્માનંદ બલજાતરી. માઇ૦૪

મૂળ પદ

માઇ ફૂલન હિંડોરે ઝૂલે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી