નમો નમો નિરંજનમ્, સુરારિગર્વગંજનમ્ । નમોસ્તુ ભક્તવલ્લભં, દિનેશ શેષ દુર્લભમ્ ।। ૧/૧

નમો નમો નિરંજનમ્, સુરારિગર્વગંજનમ્ ।
	નમોસ્તુ ભક્તવલ્લભં, દિનેશ શેષ દુર્લભમ્ ।।
નમોસ્તુ આદિકારણં, અનંતઅંડધારણમ્ ।
	નમો નમો પરાત્પરં, મુનીશ મંગલંકરમ્ ।।
અધર્મવંશનાશનં, સુધર્મતા પ્રકાશનમ્ ।
	વિદારવા સુરારિને, નિમિત્ત એ જ ધારીને ।।
ધર્યો મનુષ્ય દેહ છે, સુધન્ય ધર્મ ગેહ છે ।
	નમોસ્તુ પુત્ર ભક્તિના, સુસેવ્ય સર્વ શક્તિના ।।
અનાદિ આપ એક છો, વિશેષણે અનેક છો ।
	તમારી દૃષ્ટિ થાય છે, સુસૃષ્ટિ આ સૃજાય છે ।।
સ્વયંભૂ વિષ્ણુ શંકરે, તમો થકી તનુ ધરે ।
	નિદેશને અનુસરે, સૃજે સ્થિતિ પ્રલે કરે ।।
તમે જ સર્વશીશ છો, તમે જ ઈશ ઈશ છો ।
	સુભક્ત કષ્ટ કાપવા, અનેક સૌખ્ય આપવા ।।
દિલે ઘણી ધરી દયા, અમારી દૃષ્ટિયે થયા ।
	નમામિ સંત પાલકં, ભજામિ ભક્તિ બાલકમ્ ।।‘

 

 

મૂળ પદ

નમો નમો નિરંજનમ્, સુરારિગર્વગંજનમ્ । નમોસ્તુ ભક્તવલ્લભં, દિનેશ શેષ દુર્લભમ્

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
આ.વિહારીલાલજી મહારાજ
છપૈયાપૂરમાં
Studio
Audio
0
0