અમે પંખીડા નાના નાના રે(૨) ઉડત ઉડત હે લઈને સાથે, સંદેશા સહજાનંદના ૧/૧

અમે પંખીડા નાના નાના રે(૨) ઉડત ઉડત હે લઈને સાથે, 
	સંદેશા સહજાનંદના, અમે સંદેશા સહજાનંદના...ટેક.
ગુંજતુ કરીશુ એ શુભ નામ (૨)
	બંદા સહજાનંદના, અમે બંદા સહજાનંદના...અમે૦ ૧
કોઈબી દેશ વિદેશે જઈને (૨)
	ગાશુ સહજાનંદના, ગુણ ગાશુ સહજાનંદના...અમે૦ ૨
આદર્શ બાળક બની અમે સહુ (૨)
	થાશુ સહજાનંદના, ખરા થાશુ સહજાનંદના...અમે૦ ૩
બાળ પંખી બની બાલુડાના (૨)
	ચરિત્ર સહજાનંદના, કેશુ ચરિત્ર સહજાનંદના...અમે૦ ૪
સંત હરિને રાજી કરીને (૨)
	જાશુ સહજાનંદના, ધામ જાશુ સહજાનંદના...અમે૦ ૫

 

મૂળ પદ

અમે પંખીડા નાના નાના રે(૨) ઉડત ઉડત હે લઈને સાથે, સંદેશા સહજાનંદના

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
અનિકેત કુલકર્ણી + મુકુંદ
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જયદીપ સ્વાદીયા
બાલુડા
Studio
Audio
0
0