સ્વામિનારાયણ મહામંત્ર છે, સહુ મંત્રોનો સાર ૧/૧

સ્વામિનારાયણ મહામંત્ર છે, સહુ મંત્રોનો સાર,
	બીજા મંત્ર અપાર છે, પણ  આ છે રાજાધિરાજ...સ્વામિ૦ ટેક.
પૂર્ણબ્રહ્મ જે પરમબ્રહ્મ છે, સહુ ઈશોના ઈશ,
	સ્વામિનારાયણ નામ એનું, સૌ નમાવે શીશ...સ્વામિ૦ ૧
સ્વામિનારાયણ  સ્વયંપ્રભુએ,આપ્યો છે આ મંત્રરાજ;
	જપતા એને રીઝી જાયે, સ્વયં શ્રી રાજાધિરાજ...સ્વામિ૦ ૨
અંતર-બાહેર અરીઓ ભાગે, સ્વામિનારાયણ કે’તા,
	કાતીલ ઝેર જે વાસનાના, ઉતરે આ નામ જ લેતા...સ્વામિ૦ ૩
સ્વામિનારાયણ જપતા ભાગે, તન-મન દુ:ખ અપાર,
	આધિ-વ્યાધિ-ઉપાધિ તો, રહે નહિ જ લગાર...સ્વામિ૦ ૪
અનિર્દેશની પીડા હરે છે, સુખ શાંતિનું ધામ,
	અશક્યને પણ શક્ય કરે છે, સ્વામિનારાયણ નામ...સ્વામિ૦ ૫

 

મૂળ પદ

સ્વામિનારાયણ મહામંત્ર છે, સહુ મંત્રોનો સાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
અમન લેખડિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
દિપક શાહ + જયેન્દ્ર કલ્યાણ
અટલ પ્રતિજ્ઞા
Studio
Audio
0
0