ઝૂલત પ્રીતમ પ્યારી, હિંડોરેમેં ઝૂલત પ્રીતમ પ્યારી ;૧/૪

ઝૂલત પ્રીતમ પ્યારી, હિંડોરેમેં ઝૂલત પ્રીતમ પ્યારી ;
પિયાજીકુ સોહત લાલ પગરિયાં, પ્યારીકું નવરંગ સારી. હિં૦
રતન જડિત શુભ નવલ હિંડોરો, હીર દોર માંહી ડારી ;
પ્રેમી જન કોઇ નિરખ ઝૂલાવે, હુલસત વારમવારી. હિં૦૧
કરત બિનોદ પરસપર મિલકે, શરણાગત સુખકારી ;
નંદનંદન બ્રજરાજ લાડીલો, અરુ ભ્રખુભાન દુલારી. હિં૦ર
રાધે વદન હરિકો વિલોકતિ, રાધે મુખ ગિરિધારી ;
નવલ જોરી લખી લાલ લલીકી, બ્રહ્માનંદ બલિહારી. હિં૦૩

મૂળ પદ

ઝૂલત પ્રીતમ પ્યારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી