સા સાર છે સ્વામિનારાયણ, સૌ સુરોના રાજા સા ૧/૧

સા સાર છે સ્વામિનારાયણ, સૌ સુરોના રાજા સા;
	સર્વોપરીના છીએ અમે તો, એ છે અમારો સા...ટેક
રે રે’વા સુખિયા સદાયે રે’શુ, હરિ આધારે;
	ગ ગમવા સદાય ગોવિંદ, રાખશુ સંતોનો સંગ...૧
મ મથીશું રાજી કરવા, સહજાનંદ પરબ્રહ્મ;
	પ પામવા પ્રભુજીની પ્રસન્નતા અમાપ....૨
ધ ધર્મસુત આપે છે, પ્રેમનો સદાય ધોધ;
	નિ નિયમમાં રહેવું અમારે, આજ્ઞા એ પ્રભુની...૩

 

મૂળ પદ

સા સાર છે સ્વામિનારાયણ, સૌ સુરોના રાજા સા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
યશ શાહ + પાર્થ ગાંધી
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સુરેશ કળથીયા
અક્ષરધામની ગાડી
Studio
Audio
0
0