પ્યારા પ્યારા બાલુડા બોલાવે છે, ઘનશ્યામ રમવા રે ૧/૧

પ્યારા પ્યારા બાલુડા બોલાવે છે, ઘનશ્યામ રમવા રે,
	મૈયા સહુ રાહ બહાર જુએ, ઘનશ્યામ રમવા રે...ટેક 
હમણાં રમી આવી જશું, દૂર નહિ અહિં જશું; 
	રમવા માટે આવવા દ્યો ઓ મૈયા પ્યારી પ્યારી...પ્યારા૦૧
કાલની ભૂલો માફ કરોને, દિલમાં કાંઈ દયા ધરોને; 
	બાળકો સહુ બોલે છે ઓ મૈયા સોરી સોરી...પ્યારા૦૨
કોઈને નહિ હેરાન કરીએ, કોઈને નહિ નુકશાન કરીએ;
	જલ્દી રમી આવી જશું અમે કહિયે વારી વારી...પ્યારા૦૩
વિનંતી માએ કાને ધરી, ઘનશ્યામને તૈયાર કરી;
	રમવા માટે આપ્યા ઘનશ્યામ, થેંક્યુ વેરીમચ મૈયા મોરી...૪

 

મૂળ પદ

પ્યારા પ્યારા બાલુડા બોલાવે છે, ઘનશ્યામ રમવા રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
યશ શાહ + પાર્થ ગાંધી
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સુરેશ કળથીયા
અક્ષરધામની ગાડી
Studio
Audio
0
0