રાજી કરવા કાજ વ્હાલા ઘનશ્યામ, આજથી છોડીશ મિત્રો, કુસંગીનો સાથ ૧/૧

રાજી કરવા કાજ વ્હાલા ઘનશ્યામ,
	આજથી છોડીશ મિત્રો, કુસંગીનો સાથ....ટેક
ટી.વી. છે અસુર કરે મન ચકચુર;
અભ્યાસથી દૂર કરી પાપ ભરે ઉર;
માટે રહો દૂર હૈયે ભરી શુર,
	છોડી ટી.વી.અસુર, ભણીએ ભરપુર...રાજી કરવા૦ ૧
કુસંગનો સંગ કરે મન ભંગ,
સંસ્કાર સત્સંગ ટાળી દે કુસંગ;
ખરાબ ભાઈબંધ મોક્ષ કરે બંધ;
	આજથી જ તેને છોડી, રહિયે અકબંધ...રાજી કરવા૦ ૨
ભણીએ નિયમિત વાંચીએ નિયમિત,
પૂજા નિયમિત નિયમ નિયમિત;
અનિર્દેશ રીત પ્રભુમાં જ પ્રીત;
	આજથી જ બાળસભામાં, જઈએ નિયમિત...રાજી૦ ૩

 

મૂળ પદ

રાજી કરવા કાજ વ્હાલા ઘનશ્યામ, આજથી છોડીશ મિત્રો, કુસંગીનો સાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
યશ શાહ
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સુરેશ કળથીયા
અક્ષરધામની ગાડી
Studio
Audio
1
0