ઝૂલે નવલ પ્રીતમ બલવીર,ઝુલે નવલ પ્રીતમ હો વીર ૧/૪

ઝુલે નવલ પ્રીતમ બલવીર હો વીર, ઝુલે નવલ પ્રીતમ હો વીર. ટેક.
જૂથ મિલી વ્રજનાર ઝૂલાવે, નિરખી નિરખી મન અતિ સુખ પાવે ; પિ૦૧
રતન જડિત હિંડોળા ઉપર, રાજત શ્યામ શરીર. ઝૂ૦૧
સુંદર નવલ હિંડોળે શોભે, છબી લખી મુનિવરકે મન લોભે ;
ગ્વાલ બાલ સબ ઘેર રહે હે, ઠાઢે જમના તીર. ઝૂ૦ર
અજબ કંલગી લટક રહી હે, નિરખત સબ ત્રિય મગન ભઇહે ;
મહા મનોહર નટવર મૂરતિ, નિરખત રહત ન ધીર. ઝૂ૦૩
ઝૂલત નૌતમ નાથ હિંડોળે, કરી લટકે સબકે ચિત્ત ચોરે ;
બ્રહ્માનંદ મદન મોહન લખી, મટી ગઇ ભવકી પીર. ઝૂ૦૪

મૂળ પદ

ઝુલે નવલ પ્રીતમ બલવીર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી