પ્યારો ઝૂલત નવલ વ્રજરાજ, હો રાજ, પ્યારો ઝૂલત નવલ વ્રજરાજ હો રાજ૩/૪

પ્યારો ઝૂલત નવલ વ્રજરાજ હો રાજ, પ્યારો ઝૂલત નવલ વ્રજરાજ હો રાજ, ટેક.
ઝૂલત પ્રાનપિયા ગિરિધારી, ઝૂલાવત હી મિલ બ્રજનારી.
અરસપરસ રંગ વરસ રયો હે, અધિક સરસ દિનઆજ. પ્યા૦૧
ગાવત ગીત મનોહર ગોરી, પકર રહી સબ રેશમ દોરી ;
શ્યામ પિયાકે નવલ હિંડોળે, સબે રતનકો સાજ. પ્યા૦ર
ફૂલન હાર બિરાજત નીકે, ઝલકત સુંદર વસન જરીકે ;
નિરખ રૂપ નંદલાલ પિયાકો, રહત મદન છબી લાજ. પ્યા૦૩
બાજા નૌતમ ભાંત બજાવે, કૌ નાચે કૌ મંગળ ગાવે ;
બ્રહ્માનંદ દરશકે કારણ, આયે દેવ સમાજ. પ્યા૦૪

મૂળ પદ

ઝુલે નવલ પ્રીતમ બલવીર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી