ઘનશ્યામ મંદિર મોરે રસિક પિયા, ઝૂલોહો નવલ હિંડોળે ૧/૪

ઘનશ્યામ મંદિર મોરે રસિક પિયા, ઝૂલોહો નવલ હિંડોળે.        ઘ૦૧
હિંડોળે રતન જડાવું, કરી પ્રીતિ અધિક ઝૂલાવું.   ઘ૦ર
શિર બાંધો અલૌકિક પગીયાં, તુમસે જો લગન મેરી લગીયાં.     ઘ૦૩
તુમસે બની નેરી જોરી, ઝૂલાવું રેશમ ગ્રહી દોરી. ઘ૦૪
બ્રહ્માનંદ કહે જીવન મેરા, ભવજલ તારનકા બેરા.        ઘ૦પ 

મૂળ પદ

ઘનશ્યામ મંદિર મોરે રસિક પિયા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી