ઝૂલો ઘનશ્યામ હિંડોરનામેરી શામળિયા ઝૂલો ઘનશ્યામ૨/૪

ઝૂલો ઘનશ્યામ હિંડોરનામેરી, શામળિયા ઝૂલો ઘનશ્યામ
હિંડોરમેરી, શામળિયા. ટેક.
બહુત બનાય હિંડોરો બાંધ્યો, બેઠો મોઇ હું ચંદન ખોરમેરી. શ્યા૦૧
ગ્વાલ બાલ સબ ઘેરકે ઠાડે, ઝૂલા દોઉ નાખત હે જોરમેરી. શ્યા૦ર
હીરા લાલ જડાવ હિંડોરે, મોયો મન કંચન બોરમેરી. શ્યા૦૩
બ્રહ્માનંદ કહે શ્યામ ચતુરવર, રાખું મેરે નેનનહુકે કોરમેરી. શ્યા૦૪

મૂળ પદ

આવો ઘનશ્યામ ઝૂલાઉંરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી