મેં ઢાઢી અસલ અનાદિ શ્રીઘનશ્યામ કુંવરકોરી ૩/૪

મેં ઢાઢી અસલ અનાદિ, શ્રીઘનશ્યામ કુંવરકોરી ; ટેક.
ઓરનકુ જાચત નહીં કબહું, ગાવત ગુણ એહી ઘરકોરી. મે૦૧
આજ હમારો ભાગ્ય જગ્યો હે, ભયો નંદકે લરકોરી ;
ગાય રિઝાય બજાયકે બાજા, દાનન લેહું હરકોરી. મે૦ર
જસોમતી પાસ ઝગરકે લૈહું, હાર રું કંકન કર કોરી ;
હય ગય દાન નંદતેં લૈહું, કડાં કટાર કમર કોરી. મે૦૩
અબ મેરે કૌકો કામ નહિ હે, ઈંદ્રાદિક અમરકોરી ;
બ્રહ્માનંદ મગન હોય ડોલત, ઢાઢી રાધા વરકોરી. મે૦૪

મૂળ પદ

મેં ઢાઢી ઘનશ્યામ કુંવરકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી