સખી નંદભુવન જાઇએ જગજીવન સુત જસોમતી જાયો ૪/૮

સખી નંદભુવન જાઇએ. સ૦
જગજીવન સુત જસોમતી જાયો, ગીત સુમંગળ ગાઇએ. સ૦૧
મનમોહન નટવરકી મૂરતિ, અંતરમેં ઠહરાઇએ. સ૦ર
ગિરિવરધરકુ ગોદ ખેલાયકે, હિયરેમેં હરખાઇએ. સ૦૩
બ્રહ્માનંદ નંદસુત લખીકે, પરમ નયન ફળ પાઇએ. સ૦૪

મૂળ પદ

વાજે નંદ ઘર અધિક વધામનેં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી