ચલો નિરખન નંદકુમારકું ઘેરે સાદ વઘાઈં ગાઈંએ ૬/૮

ચલો નિરખન નંદકુમારકું,        ચ૦
ઘેરે સાદ વઘાઈં ગાઈંએ, નારી કહત મિલ નારકું.       ચ૦૧
કેસર અગર ઓર કસ્તૂરી, લાઇએ ફૂલન હારકું.   ચ૦ર
નટવરકું કરીહું હમારે, નૈનનકે શણગારકુંં.       ચ૦૩
બ્રહ્માનંદ કંસકું વધકે, કરહે જય જયકારકું.        ચ૦૪ 

મૂળ પદ

વાજે નંદ ઘર અધિક વધામનેં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી