ફૂલડા રે ફૂલડા, ઉડાડો રે ફૂલડા પ્રસાદીના ફૂલડા, લેજો સાથે; ૧/૧

ફૂલડા રે ફૂલડા, ઉડાડો રે ફૂલડા, પ્રસાદીના ફૂલડા, લેજો સાથે;
મોંઘામુલા ફૂલડા, રંગબેરંગીલડા, સમજીને મુલડા, લેજો સાથે,
સુગંધી આ ફૂલડા, કોમળ છે ફૂલડા, દેવોના ફૂલડા, લેજો સાથે;
જ્ઞાનજીવનના, ઉડાડ્યા ફૂલડા, માનો છે દિલડા, લેજો સાથે

મૂળ પદ

ફૂલડા રે ફૂલડા, ઉડાડો રે ફૂલડા

મળતા રાગ

છંદ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી