મંદિરિયે રંગને ભરીએ., ચાલો જશોદાને મંદિરિયે ૨/૪

મંદિરિયે રંગને ભરીએ, ચાલો જશોદાને મંદિરિયે.
પ્રાણજીવન પોઢવા પારણિયે, કોડે કોડે દર્શન કરીયે. ચા૦૧
ગલગલિયા કરી ગોદ લઇને, તેડીને ફળિયામાં ફરીયે. ચા૦ર
રમકડાં લઇ આપશું રે હરિને, હસાવીને દુઃખ હરીયે. ચા૦૩
બ્રહ્માનંદના રે નાથને, બાળપણા માંહીથી વરીએ. ચા૦૪

મૂળ પદ

હેત કરી જોઇ નેણ કરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી