સદા સૂંડાળો સુખરૂપ, ગણપતિ ગાઇએ રે ૧/૪

સદા સૂંડાળો સુખરૂપ, ગણપતિ ગાઇએ રે ;
એને પૂજીને પરમ અનુપ, સુખિયાં થાઇએ રે. ટેક
સુખરૂપી ગજદંત સૂંઢાળો, એ તો દુઃખભંજન દૂંદાળો રે. ગ. ૧
ગૌરી નંદન સદા તન ગરવો, એને સર્વેથી પહેલો સ્મરવો રે. ગ. ર
વિઘ્ન સર્વે એને ભજતાં રે ભાગે, એને મોદક મીઠા લાગે રે. ગ. ૩
બ્રહ્માનંદ કહે સુખદાઇ રે, છે જો કાર્તિકસ્વામીનો ભાઇ રે. ગ. ૪

મૂળ પદ

સદા સૂંડાળો સુખરૂપ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0